Khodaldham Vidayarthi Samiti (KDVS) Organized a seminar on police recruitment
શ્રી ખોડલધામ ટ્રસ્ટ ની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા ખોડલધામ પરિવારના યુવાઓ માટે આવનારા સમયમાં જાહેર થનાર PSI/ASI/Constable ની ભરતી અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં સેમિનારના માર્ગદર્શક તરીકે PI ભૂમિબેન અકબરી તેમજ નિષ્ણાત ફેકલ્ટી આકાશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરાયા.. અને સફળ થયેલ વિદ્યાર્થીઓએ પણ તૈયારી વિશે વિશેષ માહિતી આપી…
આ ભરતી અંગેની બેચ તા. 08/07/2023 ને શનિવારના રોજથી સાંજે 5:00 થી 7:00 દરમિયાન શરુ થઈ ચુકેલ છે.
શેર કરો :