KDVS – કન્વીનર મિટ – ૨૦૨૩
શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS” દ્વારા શ્રી ખોડલધામ મંદિર, કાગવડ ખાતે ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેનશ્રી નરેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને “KDVS કન્વીનર મીટ-2023″નું ભવ્ય આયોજન થયું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી નવનિયુક્ત થયેલા 1200થી વધુ હોદ્દેદારોને નરેશભાઈ પટેલ દ્વારા ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા.
Share: