Bike Rally 1-10-16
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા તારીખ:૧-૧૦-૨૦૧૬ ના રોજ યોજાયેલ બાઈક રેલી માં પધારેલ રાજકોટ,ગોંડલ તથા જેતપુરની યુવાનોની ટીમ ને અભિનંદન…… યુવાનોના ઉત્સાહને વધારવા બદલ શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ તથા ટ્રસ્ટીશ્રીઓ ઉપરાંત સમાજના આગેવાનો તથા યુવાનોના ઉત્સાહના ધબકાર સમાન PI પાદરીયા સાહેબનો શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ હૃદયના ઉર્મિઓથી આભાર માને છે.
Share: