f

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore. Excepteur sint lorem cupidatat.

Help Line No. (+91) 7405 469 239

Not what my society did or would do for me, but what I would do for my society

bg

Shree Khodaldham Vidhyarthi Samiti

  /  Uncategorized   /  Uri 25-9-16

Uri 25-9-16

“શ્રી ખોડલધામ ટ્રસ્ટ”ની વિદ્યાર્થી પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ” દ્વારા તા:૨૫-૯-૨૦૧૬ ના રોજ સાંજે ૭ વાગ્યે સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર, રાજકોટ ખાતે “ઉરી-જમ્મુ કાશ્મીર ખાતે શહીદ થયેલા ૧૮ વતન વીરો” માટે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નરેશભાઈ પટેલે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ૧૮ શહીદોને રૂ.૧-૧ લાખની સહાય આપવાની ઘોષણા કરી હતી. ઉપરાંત કાર્યક્રમમાં પધારેલા સૌ કોઈએ “આર્મી વેલ્ફેર ફંડ” માટે રૂ.૨૫,૦૦૦ ની રકમ એકત્ર કરી હતી.

Leave a comment

9 + seven =

en_USEnglish