પુલવામા અટેકમાં મૃત્યુ પામેલા વીર જવાનોને શ્રદ્ધાજંલિ
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામા માં શહિદ થયેલા 42થી વધુ શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત સૌએ કેંડલ સળગાવી મૌન પાળીને દેશના શહિદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને યથાશક્તિ આર્થિક સહયોગ આપ્યો હતો
શેર કરો :