વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉતિર્ણ થયેલા સમાજના તારલાઓનું સન્માન કરવા માટે "સન્માન સમારોહ - ૨૦૧૯"નું આયોજન તા. ૨૨-૧૨-૨૦૧૯ના રોજ કરવામાં આવ્યુંં હતું. જેમાં સમાજના મોભીઓ દ્વારા તેમનુંં સન્માન કરાયું હતું અને ઉતરોત્તર પ્રગતિના આશિષ પાઠવ્યા હતા.
શેર કરો :