સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી
સરદાર સાહેબની જન્મજયંતિ નિમિતે ૩૧-૧૦-૨૦૧૮ના રોજ ગરીબોને કે જેઓ ઝુપ્પડપટ્ટી, રોડ સાઈડ પર આશ્રિત છે તેઓને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા વસ્ત્રદાન કરવામાં આવ્યુંં હતું.
અટલ બિહારી વાજપેઈને શ્રદ્ધાજંલિ
“ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અને અજાત શત્રુ સ્વ.અટલ બિહારી બાજપાયીને KDVS તરફથી શ્રધ્ધા સુમન” આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું “ભારત રત્ન માનનીય અટલ બિહારી બાજપાયીને KDVS તરફથી શ્રધ્ધા સુમન”
પૂર ગ્રસ્ત વિસ્તારોના ગરીબોને વસ્ત્રદાન
શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ (KDVS) દ્વારા વરસાદગ્રસ્ત વિસ્તારના લોકોને વસ્ત્રદાન અને ફુડ પેકેટ્સ સહાય માટે રાજકોટવાસીઓને એક પોકાર
વાલી સેમિનાર
આજરોજ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા ચાલતા સરકારી નોકરી અંગેના વર્ગોમાં અભ્યાસ કરતી સમાજની યુવતીઓનાં માતા-પિતા માટે એક ખાસ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની સરકારી નોકરીઓમાં સફળતા મેળવેલ યુવતીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં વર્ગોમાં અભ્યાસ કરતી વિધ્યાર્થીનિઓના માતા-પિતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.