રૂણ સ્વિકાર કાર્યક્રમ
શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિ-KDVS દ્વારા PSI-ASI-પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામા સફળ થયેલા વિધ્યાર્થીઓ જેમના થકી આ પરીક્ષામા સફળ થયા અને જેમણે આ સફળતા માટે પ્રેરણા પૂરી પાડી તથા પોતની કારકિર્દીની ચિંતા કર્યા વગર અનેક મુશ્કેલીઓમાં પણ જે વિધ્યાર્થી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે હંમેશા તન, મન અને ધનથી કાર્યરત રહ્યા છે તેવા પટેલ સમાજના જ્ઞાતી-રત્ન PSI સંજયભાઈ પાદરીયા
યુવા પત્રકાર સંમેલન
લેઉવા પટેલ સમાજના વધુમાં વધુ યુવાનો પત્રકારત્વમાં જોડાઈ તે માટે युवा पत्रकार- नइ सोच, नया जूनून સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટનાં પત્રકારત્વનાં શૈક્ષણીક જગતના મહારથીઓ શ્રી ડો.કાન્તીભાઈ ઠેસીયા સાહેબ, જગદીશભાઈ મેહતા સાહેબ તથા ડો. રમેશભાઈ ઘોડાસરા સાહેબએ પોતાના અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સમાજના જ પત્રકાર શ્રી જીતુભાઈ રાદડીયાએ પણ પોતાના