પ્રથમ નોરતાના દિવસે "બાઈક રેલી"
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા તારીખ:૧-૧૦-૨૦૧૬ ના રોજ યોજાયેલ બાઈક રેલી માં પધારેલ રાજકોટ,ગોંડલ તથા જેતપુરની યુવાનોની ટીમ ને અભિનંદન
ઉરી હુમલામાં શહીદ વીરોને શ્રદ્ધાજંલિ
“શ્રી ખોડલધામ ટ્રસ્ટ”ની વિદ્યાર્થી પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ” દ્વારા તા:૨૫-૯-૨૦૧૬ ના રોજ સાંજે ૭ વાગ્યે સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર, રાજકોટ ખાતે “ઉરી-જમ્મુ કાશ્મીર ખાતે શહીદ થયેલા ૧૮ વતન વીરો” માટે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નરેશભાઈ પટેલે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ૧૮ શહીદોને રૂ.૧-૧ લાખની સહાય
ચપ્પલ વિતરણ કાર્યક્રમ - ૦૩/૦૫/૨૦૧૬
"શ્રી ખોડલધામ ટ્રસ્ટ,કાગવડ”ની વિદ્યાર્થી પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS)”દ્વારા ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદોને સુર્યની ધગ-ધગતી અગન જ્વાળાઓથી રાહત આપવાના શુભ આશયથી ચપ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે, રૈયા, યુનીવર્સીટી રોડ, નાના મવા, ઓમ નગર, મવડી, ઉમિયા ચોક, વાવડી તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં સમિતિના વિદ્યાર્થી
માનસિક ક્ષતિગ્રસ્ત બાળકોના ગૃહમાંં સેનિટેશનની સુવિધા
રાજકોટના કાલાવાડ રોડ ખાતે આવેલા દિવ્યાંગ બાળકોના ગૃહ ખાતે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા સ્વચ્છતા-સેવા લોકાર્પણ કાર્યક્રમ. તા. ૦૩-૦૪-૨૦૧૬