Chappal Vitran 3-5-16
"શ્રી ખોડલધામ ટ્રસ્ટ,કાગવડ”ની વિદ્યાર્થી પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS)”દ્વારા ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદોને સુર્યની ધગ-ધગતી અગન જ્વાળાઓથી રાહત આપવાના શુભ આશયથી ચપ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે, રૈયા, યુનીવર્સીટી રોડ, નાના મવા, ઓમ નગર, મવડી, ઉમિયા ચોક, વાવડી તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં સમિતિના વિદ્યાર્થી
Share: