Bike Rally 1-10-16
શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા તારીખ:૧-૧૦-૨૦૧૬ ના રોજ યોજાયેલ બાઈક રેલી માં પધારેલ રાજકોટ,ગોંડલ તથા જેતપુરની યુવાનોની ટીમ ને અભિનંદન
Uri 25-9-16
“શ્રી ખોડલધામ ટ્રસ્ટ”ની વિદ્યાર્થી પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ” દ્વારા તા:૨૫-૯-૨૦૧૬ ના રોજ સાંજે ૭ વાગ્યે સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર, રાજકોટ ખાતે “ઉરી-જમ્મુ કાશ્મીર ખાતે શહીદ થયેલા ૧૮ વતન વીરો” માટે શ્રધ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી નરેશભાઈ પટેલે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ૧૮ શહીદોને રૂ.૧-૧ લાખની સહાય
Chappal Vitran 3-5-16
"શ્રી ખોડલધામ ટ્રસ્ટ,કાગવડ”ની વિદ્યાર્થી પાંખ “શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ (KDVS)”દ્વારા ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદોને સુર્યની ધગ-ધગતી અગન જ્વાળાઓથી રાહત આપવાના શુભ આશયથી ચપ્પલ વિતરણનું પ્રેરણાદાયી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારો જેવા કે, રૈયા, યુનીવર્સીટી રોડ, નાના મવા, ઓમ નગર, મવડી, ઉમિયા ચોક, વાવડી તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં સમિતિના વિદ્યાર્થી
Mental Disorders 3-4-16
રાજકોટના કાલાવાડ રોડ ખાતે આવેલા દિવ્યાંગ બાળકોના ગૃહ ખાતે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા સ્વચ્છતા-સેવા લોકાર્પણ કાર્યક્રમ. તા. ૦૩-૦૪-૨૦૧૬